આજનો સોનાનો દર:
સોનાનો તેમજ ચાંદીનો શું ભાવ (આજનો સોનાનો દર 2023) છે, તેના વિશે જાણકારી મેળવીશું અમદાવાદ, સુરત, વડોદરા.મુંબઈ.ચેન્નાઇ.હૈદરાબાદ. પુણે. કોલકતા. દિલ્હી.પટના.વિજયવાડા.જેવા શહેરોના રોજે રોજ નવા ભાવ વિશેની માહિતી મળતી રહેશે. તો આ લેખ ને અંત સુધી વાંચો અને તમારા સગા - સબંધી ને શેર કરવા નમ્ર વિનંતી
Today Gold Rate 2023 :
- પોસ્ટ નુ નામ :- today gold rate
- પોસ્ટ કેટેગરી :- સમાચાર
- આજનો સોનાનો ભાવ :- 62,065
- આજનો ચાંદીનો ભાવ :- 76.90
આજનો સોનાનો દર 2023
ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold and Silver Trade) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ રોજે અવનવી વસ્તુંઓની બનાવવા માટે સોનુ તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ જાણવા ખુબજ આવશ્યક છે. અમદાવાદ, સુરત, વડોદરા એ વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ અહીં થાય છે..
TODAY GOLD RATE 2023 :
ક્યાં ક્યાં સહેર 22k નો ભાવ અને 24k નો શું ભાવ છે એ તમે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો
| શહેર | 22K ભાવ | 24K ભાવ |
|---|---|---|
| ચેન્નાઈ | ₹52,400 | ₹57,160 |
| મુંબઈ | ₹52,150 | ₹56,890 |
| દિલ્હી | ₹52,300 | ₹57,040 |
| કોલકાતા | ₹52,150 | ₹56,890 |
| બેંગ્લોર | ₹52,200 | ₹56,940 |
| હૈદરાબાદ | ₹52,150 | ₹56,890 |
| કેરળ | ₹52,150 | ₹56,890 |
| પુણે | ₹52,150 | ₹56,890 |
| વડોદરા | ₹52,200 | ₹56,940 |
| અમદાવાદ | ₹52,200 | ₹56,940 |
| જયપુર | ₹52,300 | ₹57,040 |
| લખનૌ | ₹52,300 | ₹57,040 |
| કોઈમ્બતુર | ₹52,400 | ₹57,160 |
| મદુરાઈ | ₹52,400 | ₹57,160 |
| વિજયવાડા | ₹52,150 | ₹56,890 |
| પટના | ₹52,200 | ₹56,940 |
| નાગપુર | ₹52,150 | ₹56,890 |
| ચંડીગઢ | ₹52,300 | ₹57,040 |
| સુરત | ₹52,200 | ₹56,940 |
| ભુવનેશ્વર | ₹52,150 | ₹56,890 |
| મેંગલોર | ₹52,200 | ₹56,940 |
| વિશાખાપટ્ટનમ | ₹52,150 | ₹56,890 |
| નાસિક | ₹52,180 | ₹56,930 |
| મૈસુર | ₹52,200 | ₹56,940 |
આ પણ વાંચો:-PAN Aadhaar Linking Check: પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક છે કે નહિ તે જુઓ
Today's rate of silver 2023 :
મિત્રો ક્યાં શહેર માં ચાંદીનો 1k નો શું ભાવ છે અને કેટલા રૂપિયા છે એ તમે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો.
| શહેર | 1 Kg ભાવ |
|---|---|
| ચેન્નાઈ | ₹67300.00 |
| મુંબઈ | ₹65250.00 |
| દિલ્હી | ₹65250.00 |
| કોલકાતા | ₹65250.00 |
| બેંગ્લોર | ₹67300.00 |
| હૈદરાબાદ | ₹67300.00 |
| કેરળ | ₹67300.00 |
| પુણે | ₹65250.00 |
| વડોદરા | ₹65250.00 |
| અમદાવાદ | ₹65250.00 |
| જયપુર | ₹65250.00 |
| લખનૌ | ₹65250.00 |
| કોઈમ્બતુર | ₹67300.00 |
| મદુરાઈ | ₹67300.00 |
| વિજયવાડા | ₹67300.00 |
| પટના | ₹65250.00 |
| નાગપુર | ₹65250.00 |
| ચંડીગઢ | ₹65250.00 |
| સુરત | ₹65250.00 |
| ભુવનેશ્વર | ₹67300.00 |
| મેંગલોર | ₹67300.00 |
| વિશાખાપટ્ટનમ | ₹67300.00 |
| નાસિક | ₹65250.00 |
| મૈસુર | ₹67300.00 |
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
તમારા શહેરના આજના તાજા ભાવ :
મિત્રો આ માહિતી તમે gujaratgj.blogspot.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો આ લેખ માં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / સરકારી યોજના તેમજ સરકારી માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરી ને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.

0 Comments