Ticker

6/recent/ticker-posts

GSEB : ધોરણ 10 પરિણામ બાબતે મહત્વપૂર્ણ સમાચાર જાણો સંપૂર્ણ માહિતી

 GSEB SSC Result 2023 : 

તમને બધા ને ખબર છે હમણાં ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષા પૂર્ણ થઈ છે તો કેટલાક વિદ્યાર્થી ને પરિણામ ની ચિંતા તો થતી જ હશે જે મિત્રો એ 10 પરિણામ ની તૈયારી આરંભી દીધી છે ધોરણ 10 પરીક્ષા ની પરિણામ ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને મારી તમને નમ્ર વિનંતી છે કે આ લેખને અંત સુધી વાચો અને તમારા મિત્ર જે ને બોર્ડ ની પરીક્ષા આપી હોય તેને પણ શેર કરવા નમ્ર વિનંતી તો મિત્રો આજના લેખ માં ધોરણ 10 પરિણામ વિશે ચર્ચા કરીશું કે ધોરણ ૧૦ નું પરણામ અદાજે કયારે આવશે તેના વિશે જાણીએ

ધોરણ 10th પરિણામ 2023:

 પોસ્ટ નું નામ  ધોરણ 10 પરિણામ
બોર્ડ નું નામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
વિદ્યાર્થીઓની સંખ્યા118696
પરિણામ નું નામ GSEB SSC RESULT 2023
પરિણામ ની તારીખજૂન માસના પ્રથમ સપ્તાહમાં
વેબસાઇટ www.gseb.org

ધોરણ 10 પરિણામ નું પરિણામ ક્યારે આવશે ?

ધોરણ 10 પરિણામ નું પરિણામ 2023 : ક્યારે લેવાશે તે અંગે વાત કરીએ તો ધોરણ ૧૦ ના પરિણામ પહેલા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલા જાહેર કરવામાં આવે તેવી સુત્રો દ્વારા સભાવના છે . જયારે વાત કરીએ જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મે મહિનાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. તેમજ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના અતિમ તબક્કામાં જાહેર થવાની અને ધોરણ 10નું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે
GSEB : ધોરણ 10 પરિણામ બાબતે મહત્વપૂર્ણ સમાચાર જાણો સંપૂર્ણ માહિતી



ધોરણ-10ની આટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.27 માર્ચ 2023ના રોજ માર્ચની પરીક્ષામાં ધોરણ-10 (GSEB SSC 2023)ના પ્રથમ સેશનમાં ગુજરાતી-દ્વિતીય ભાષા વિષયમાં કુલ-118696 પરીક્ષાર્થીઓ પૈકી કુલ-117512 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતાં.

ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં 14મી માર્ચથી ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ધોરણ-10ની પરીક્ષા 28મી માર્ચ સુધી યોજાઈ હતી જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 29મી માર્ચ સુધી તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 25 માર્ચ સુધી યોજાઈ હતી. દરમિયાન

ધોરણ 10 ગયા વર્ષના પરિણામ પર એક નજર

કુલ પરિણામ65.18%
કુલ કેન્દ્રો958
પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓની સંખ્યા7,72,771
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા5,03,726
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ)94.80%
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂવાબારી મુવાડા, દાહોદ19.17%
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત)75.64%
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો (પાટણ)54.29%
100 ટકા પરિણામ ધરાવતી શાળા294
30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા121
કુમારોનું પરિણામ59.92%
કન્યાઓનું પરિણામ71.66%

ગયા વર્ષે 958 કેન્દ્રો પરથી લેવામાં આવી હતી પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા વર્ષે માર્ચ એપ્રિલ-2022 રાજ્યના 81 ઝોનના 958 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 3,183 પરીક્ષાસ્થળો (બિલ્ડીંગો) અને 33,245 બ્લોક ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.

ધોરણ 10 પરિણામ 2023

GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
 હોમપેજઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments